• Gujarati News
  • 10 મા પાનાનું અનુસંધાન

10 મા પાનાનું અનુસંધાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
>10 મા પાનાનું અનુસંધાન

ડીસા કેમ્પ

મેદાનહોય તેવી જગ્યાએ રાઇડની મજા માણી શકાય તેમ હોવાથી ડીસામાં એરપોર્ટ હાલ બંધ હોઇ પ્રકારની એડવેન્ચર રાઇડ માટે તે સ્વર્ગ સમાન બન્યું છે. કેમ્પ અંગે પીઆઇ કે.ડી. નકુમે જણાવ્યું હતું કે ‘રાજ્યમાં પ્રથમ વખત ડીસા ખાતેથી કેમ્પનો પ્રારંભ થયો છે.