તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસામાં કાર્યકરો રસ્તા ઉતરી આવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસામાંહાઇવેને ચક્કાજામ કરતાં કોંગ્રેસ કાર્યકરોને પોલીસ સાથે રકઝક થતાં પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.

ડીસા માર્કેટ હાઉસ ખાતે શનિવારે કોંગ્રેસની બેઠક યોજાઇ હતી. જેમાં ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, શહેર પ્રમુખ દિપક પટેલ, પ્રદેશ સેવાદળના પી.પી. ભરતીયા સહિતના નેતાઓએ ભારત બંધના એલાનને સફળ બનાવા અને પ્રજાને પડતી હાડમારીનો વિરોધ કરવા સહયોગ આપવા અપીલ કરી હતી. ત્યારબાદ યુથ કોંગ્રેસના કાર્યકરો તેમજ કોંગ્રેસ કાર્યકરો દ્વારા જલારામ મંદિર હાઇવે પર ચક્કજામ કરવાનો પ્રયાસ કરી બસોને રોકી હતી. જો કે, પોલીસ સાથે રકઝક થતાં યુથ કોંગ્રેસ પ્રમુખ સાગર દેસાઇ સહિત કાર્યકરો પોલીસ સ્ટેશને દોડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...