તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા | ડીસામાંબનાસકાંઠા ગૌ રક્ષા કમાન્ડો ફોર્સના હોદ્દેદારો તથા આગેવાનોએ

ડીસા | ડીસામાંબનાસકાંઠા ગૌ રક્ષા કમાન્ડો ફોર્સના હોદ્દેદારો તથા આગેવાનોએ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ડીસામાંબનાસકાંઠા ગૌ રક્ષા કમાન્ડો ફોર્સના હોદ્દેદારો તથા આગેવાનોએ નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમા જણાવ્યું હતું કે, કેરલ રાજ્યમાં કોંગ્રેસ કાર્યકરો દ્વારા ગૌમાતાની હત્યા કરી બીફ પાર્ટી મનાવાય છે. જે કાર્ય કોઇપણ પ્રકારે શહી શકાશે નહી. ભારતની ભૂમી ઋષિ મુનીઓની ભૂમી છે. ત્યારે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો મળવો જોઇએ. કેરલામાં ગૌ હત્યા કરનારને સજા થાય તેવી માંગ છે. આવેદનપત્રમાં ડી.ડી.સિંહ, કાન્તિભાઇ રાજપુરોહિત, માલોસણીયા હિમાલયભાઇ, કેતનભાઇ લીમ્બાચીયા, અંકુરભાઇ પટેલ સહિત હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...