તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા | ગોપાલકસેના રબારી સમાજ ડીસા, રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ

ડીસા | ગોપાલકસેના રબારી સમાજ ડીસા, રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ગોપાલકસેના રબારી સમાજ ડીસા, રાયકા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ (રેક્ટ) દ્વારા રબારી ગોપાલક છાત્રાલય ડીસા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગનો પ્રારંભ કરાયો છે. જેમાં પીએસઆઇ, રેવન્યુ તલાટી, હાઇકોર્ટ કલાર્ક, પોલીસ કોન્સ્ટેબલ, કંડકટર જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન અપાશે. પ્રસંગે ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, તાલુકા સંઘના ચેરમેન દશરથભાઇ ખટાણા, નરસિંહભાઇ દેસાઇ, ડો. રાજુલબેન દેસાઇ, ગફુલભાઇ દેસાઇ, રમેશભાઇ દેસાઇ સહિત વિદ્યાર્થીઓની હાજરીમાં વર્ગને ખૂલ્લો મુકાયો હતો. તસવીર-રાકેશપટેલ

ગોપાલક છાત્રાલય ડીસામાં સ્પર્ધાત્મક પરીક્ષા વર્ગનો પ્રારંભ

અન્ય સમાચારો પણ છે...