તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર ચોરીમાં આરોપી ટ્રાન્સફર વોરંટથી ડીસામાંથી લવાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજસ્થાનપોલીસ પર ફાયરિંગ કરી ફરાર થયેલા અને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં લૂંટ, હત્યા, ખંડણી સહિત 25 ગુનાનો વોન્ટેડ આરોપી માંગીલાલ વિશ્નોઇને તાજેતરમાં રાજસ્થાન પોલીસે ઝડપી લઇ અજમેર જેલમાં મોકલ્યો હતો. ત્યારે ડીસા પાસે કારની ચોરીના કેસમાં તેની સંડોવણી હોઇ તપાસ માટે લાવવો જરૂરી હોઇ રાજસ્થાન હાઇકોર્ટના આદેશથી ડીસા પાસે સ્વીફ્ટ કારની ચોરીના કેસમાં તપાસ અર્થે લાવ્યો હતો. અજમેરની જેલમાંથી આરોપીને 10 સિક્યુરિટી ગાર્ડ સાથે ડીસા તાલુકા પોલીસ મથકે લવાયો હતો. ડીસા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો