તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

9 ગૂનામાં નાસતા-ફરતા બે આરોપી ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાપેરોલ ફ્લો સ્કવોર્ડના પીએસઆઇ આર.કે. પરમારે સ્ટાફ સાથે સોમવારે થરાદ તાલુકાના દાંતીયા ગામેથી નાસતા-ફરતા પ્રવિણ ઉર્ફે પવલો શિવાભાઇ માજીરાણા અને વેલાભાઇ શિવાભાઇ માજીરાણાને ઝડપી લીધા હતા. જે બન્ને ડીસા, દિયોદર, ભીલડી તેમજ પાટણના વાગડોદ, રાધનપુર પોલીસ મથકમાં નોંધાયેલા જુદાજુદા નવ પશુ ચોરીના ગૂનામાં 7 વર્ષથી નાસતા-ફરતા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો