• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • ડીસા | ભારતીયસંસ્કૃતિમાં ગાય માતાનું એક વિશેષ મહત્વ છે. ત્યારે

ડીસા | ભારતીયસંસ્કૃતિમાં ગાય માતાનું એક વિશેષ મહત્વ છે. ત્યારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા | ભારતીયસંસ્કૃતિમાં ગાય માતાનું એક વિશેષ મહત્વ છે. ત્યારે ડીસા તાલુકાના માલગઢ ખાતે રામબાપુ કૈલાશધામ ગૌ શાળાના સાત વર્ષ પૂર્ણ કરી આઠમાં વર્ષમાં પ્રવેશ કરતાં અષાઢી બીજના પાવન દિવસે સંતવાણી-સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો દ્વારા ગાય માતા વિશે રસપાન પીરસાયું હતું. કાર્યક્રમ અંતર્ગત ભોજન પ્રસાદનું આયોજન કરાતાં વિશાળ સંખ્યામાં ગૌ ભક્તો ઉપસ્થિત રહી સત્સંગ તથા ભોજન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.તસવીર-રાકેશ પટેલ

અન્ય સમાચારો પણ છે...