તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • શિવનગર પ્રા.શાળામાં સલામતિ સપ્તાહ અંતર્ગત ડેમોસ્ટ્રેશન યોજાયું

શિવનગર પ્રા.શાળામાં સલામતિ સપ્તાહ અંતર્ગત ડેમોસ્ટ્રેશન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપુર : શિવનગરમાં બુધવારે 108ના ડીસાના પાયલોટ ભરતભાઈ અને તેમના સાથે ઈ.એમ.ટી. ઝાયદાબેને શાળાના તમામ શિક્ષકો અને બાળકોને 108 અંતર્ગત સ્ટેચર, સ્પાઇનબોર્ડ, ઝોલી, બંધ હૃદયને ચાલુ કઈ રીતે કરવું, પ્રાથમિક સારવાર,પાટાપિંડી કઈ રીતે કરવી, દર્દીને સ્પાઇન બોર્ડમાં કેવી રીતે સુવડાવવો, તમામ કર્મચારીઓએ ગુજરાત 108ની એપ ડાઉનલોડ કરી હતી. આ પ્રોગ્રામમાં જમનાબાઈ સી.આર.સી કો.હિતેશભાઈ અને આચાર્ય ગીતાબેન અને શિક્ષક પરિવાર તથા બાળકોએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમ નીહાળ્યો હતો. તસવીર- ઈંદ્રિશ મેમણ

અન્ય સમાચારો પણ છે...