ડીસાની આદર્શ હાઇ.માં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી

ડીસા | ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત વકૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યક્રમોનું...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Deesa - ડીસાની આદર્શ હાઇ.માં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી
ડીસા | ડીસાની આદર્શ હાઇસ્કુલ ખાતે રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયા અંતર્ગત વકૃત્વ સ્પર્ધા સહિત અનેક કાર્યક્રમોનું શુક્રવારે આયોજન કરવામાં આવ્યું હતું. વકૃત્વ સ્પર્ધામાં ધોરણ-10ના માહી પટેલ પ્રથમ ક્રમે, બીજા ક્રમે ધોરણ-9ના પાર્થ યોગી તથા ત્રીજા ક્રમે ધોરણ-10ના હિતેશ પ્રજાપતિ આવ્યા હતા. કાર્યક્રમમાં ડો. ગૌરાંગભાઇ મકવાણા, જનરલ હોસ્પિટલ ડીસાના ડોક્ટર સી.કે પટેલ, પ્રવીણભાઈ ગુપ્તા, જયશ્રીબેન પટેલ, મફતભાઈ મોદી સહિત હાજર હતા.

X
Deesa - ડીસાની આદર્શ હાઇ.માં ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App