ડીસાના લો કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ડીસા | ડીસાના કાંટ ખાતે આવેલ લો કોલેજ ખાતે શનિવારે ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Deesa - ડીસાના લો કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ડીસા | ડીસાના કાંટ ખાતે આવેલ લો કોલેજ ખાતે શનિવારે ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદના પારસભાઇ ત્રિવેદી, જયેશભાઇ દેસાઇ, નાથાભાઇ બ્રહ્મક્ષત્રિય સર્વોદય એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ ઇશ્વરભાઇ મિસ્ત્રી, લો કોલેજના પ્રિન્સીપાલ રાજુલબેન દેસાઇ સહિત અધ્યાપકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

X
Deesa - ડીસાના લો કોલેજ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App