તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડીસાની છોટા પુરા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા|ડીસાની છોટા પુરા પ્રાથમિક શાળામાં મંગળવારે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પ્રસંગે ઉજવણી કરાઇ હતી. જેમા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, સુખડી તેમજ રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા નગરપાલિકાના ઉપપ્રમુખ કાંતીલાલ સઇની ,ગવાડીના કોર્પોરેટર સદીક કુરેશી ,સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...