તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિવનગર પ્રાથમિક શાળામાં બાળ મેળાની ઊજવણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપુર : ડીસાની શિવનગર પ્રાથમિક શાળામાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા સોમવારે આનંદદાયી બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે શાળાના બાળકોએ સૌપ્રથમ શાળા પરિસરમાં સફાઇ કામગીરી હાથ ધરી તે બાદ અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, રંગપૂરણી,કાગળકામ, તોરણ બનાવવાનું, રંગોળી પૂરવી, મહેંદી મુકવી વગેરે જેવી પ્રવૃત્તિઓમાં ભાગ લઇ પ્રદર્શન કર્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય ગીતાબેન સહિત શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...