તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Deesa
  • વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ડીસામાં ફોટોગ્રાફી એક્ઝિબિશન

વર્લ્ડ ફોટોગ્રાફી દિવસ નિમિત્તે ડીસામાં ફોટોગ્રાફી એક્ઝિબિશન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા ખાતે રવિવારે વર્લ્ડ ફોટોગ્રાફર ડે ના દિવસે એક્ઝિબિશન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ઉપરાંત પીઠ ફોટોગ્રાફરો નુ ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

19 ઓક્ટોબરના દિવસને વર્લ્ડ ફોટોગ્રાફી ડે તરીકે ઉજવવામાં આવે છે. ડીસા ખાતે શહેરના પીઢ અને સિનિયર ફોટોગ્રાફરોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રમુખ વિનોદભાઈ પટેલ, ઉપ-પ્રમુખ નરેશભાઈ દવે, પ્રવીણભાઈ ઠક્કર, રાજુભાઈ પારેખ, જશુભાઇ ચૌહાણ, ચંદુભાઈ મોદી, મેહુલભાઈ પારેખ, વિપુલભાઈ ગોસ્વામી ગૌરાંગભાઈ ચાવડા, પપ્પુભાઈ માળી, ભાવેશભાઈ ઠક્કર, ચિરાગભાઈ મનવર સહિત દ્વારા કરાયુ હતુ

અન્ય સમાચારો પણ છે...