ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લાને સ્વચ્છ બનાવવા પ્રયાસો
ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લાને સ્વચ્છ બનાવવા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે.જે અંતર્ગત વાવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા ભાજપ કાર્યકરો સફાઈ અભિયાનમાં જોડાયા છે. નવાઈની વાત તો છે કે કાર્યકરો ઊભા ઊભા જોતા રહ્યા અને ગ્રામજનોએ હાથમાં ઝાડું પકડી સફાઈ કરી.તસ્વીર- ભાસ્કર