તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવામાં બાળકની હત્યામાં વપરાયેલા સાધનો જપ્ત કરાયાં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસાનાનવા ગામે બળવંતજી દેવજીજી ઠાકોરના પુત્ર અજય ઉર્ફે અમાની કૌટુમ્બિક અદાવતના કારણે પિતરાઇ ભાઇ પરેશ ઠાકોર દ્વારા હત્યા કરાઇ હતી. બાદમાં તેની લાશ કોથળીમાં સંતાડી આરોપી દ્વારા શાળાની પાછળ બાજરીના ઢુંઢામાં પાવડા વડે ખાડો ખોદી દાટી દીધી હતી. ડીસા તાલુકા પોલીસે પરેશની ગુનામાં ધરપકડ કરી હતી.

ત્યારબાદ તેની પૂછપરછ કરી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયો હતો. જ્યારે પોલીસે નવા ગામે જઇ અજયની હત્યામાં વપરાયેલા રૂમાલ છરો અને પાવડો પુરાવા તરીકે જપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો