ડીસાથી ઓછા પ્રેશરથી પાણી આવતું હોઇ સમસ્યા સર્જાઇ છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાથી ઓછા પ્રેશરથી પાણી આવતું હોઇ સમસ્યા સર્જાઇ છે

ડીસાથીજઓછાપ્રેશરથી પાણી આવતું હોઇ સમસ્યા સર્જાઇ છે. એકાદ-બે દિવસ પાણી પુરવઠો પૂર્વવત થઇ જશે જો કે પાણીનો પ્રશ્ન કાયમી હલ થાય તે માટે વજેગઢમાં પાણી ટાંકી અને સંપ પણ મજૂર થયા છે. જેની કામગીરી પણ હાથ ધરવામાં આવશે. -જે.ટી.પટેલ(નાયબ કાર્યપાલક ઇજનેર, પાણીપુરવઠા વિભાગ, થરાદ )

અન્ય સમાચારો પણ છે...