• Gujarati News
  • દાંતીવાડા | દાંતીવાડાતાલુકાના પાંથાવાડા પોલીસ મથકના પીએસઆઇ એસ.બી. ચૌધરીની સૂચનાથી

દાંતીવાડા | દાંતીવાડાતાલુકાના પાંથાવાડા પોલીસ મથકના પીએસઆઇ એસ.બી. ચૌધરીની સૂચનાથી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા | દાંતીવાડાતાલુકાના પાંથાવાડા પોલીસ મથકના પીએસઆઇ એસ.બી. ચૌધરીની સૂચનાથી સુરક્ષા સેતુ અંતર્ગત સ્ટુડન્ટ પોલીસ કેડેરના બાળકોને મંગળવારે પોલીસ મથકે લઇ જઇ પોલીસની કામગીરી વિશે માહિતગાર કરાયા હતા. અને પોલીસ પ્રજાની મિત્ર છે તેવી સમજ આપી હતી. ત્યારબાદ પોલીસને અપાતા હથિયારોનું પ્રદર્શન યોજી બાળકોને હથિયારોથી માહિતગાર કરાયા હતા. પ્રસંગે એએસઆઇ દિનેશદાન, હે.કો. માધુભાઇએ બાળકોને સંપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું./પ્રવિણ સોલંકી