તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતીવાડાની આસ્પી કોલેજ દ્વારા 2000 રોપાઓનું વાવેતર કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘દિવ્યભાસ્કર’ ના શરૂ કરાયેલા વૃક્ષારોપણ અભિયાન ‘એક વૃક્ષ એક જીવન’ અંતર્ગત દાંતીવાડા તાલુકાના સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની આસ્પી ગૃહવિજ્ઞાન અને પોષણશાસ્ત્ર મહાવિદ્યાલયમાં શનિવારના રોજ 200 થી વધુ વિદ્યાર્થી, પ્રાધ્યાપક તથા સ્ટાફ દ્વારા કોલેજ પ્રાંગણમાં 2000 થી વધુ નાના-મોટા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વિદ્યાર્થી સહિત પ્રાધ્યાપકોએ વિવિધ વૃક્ષોને દત્તક લઇને તેની જાળવણીના સંકલ્પ લીધા હતા. પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા પોતે વાવેલા છોડની સાથે સેલ્ફી ફોટો લઇને સેલ્ફીવીથ પ્લાન્ટ હેસટેગથી વિવિધ સોશીયલ મિડીયા પર છવાઇ ગયા હતા. કાર્યક્રમમાં મહાવિદ્યાલયના આચાર્ય ડો. બી.જી. પટેલ, કાર્યક્રમના ઇન્ચાર્જ ડો. આઇ.એન. પટેલ,ભાર્ગવ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો