• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Dantivada
  • દાંતીવાડા | દાંતીવાડાખાતે આવેલી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શનિવારના

દાંતીવાડા | દાંતીવાડાખાતે આવેલી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શનિવારના

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા | દાંતીવાડાખાતે આવેલી સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે શનિવારના રોજ પદ્મશ્રી ગેનાભાઇ પટેલનું સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં કૃષિ યુનિવર્સિટીના કુલપતી ડો. અશોક પટેલ દ્વારા ગેનાભાઇ પટેલનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગે બોર્ડના સભ્ય સોનાજી ચૌહાણ, કુલસચિવ ડો. એચ.એન. ખેર, સંશોધન નિયામક ડો. એસ. આચાર્ય સહિત મોટી સંખ્યામાં પ્રાધ્યાપકો, વૈજ્ઞાનિકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...