તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Dantivada
 • પાંથાવાડા |દાંતીવાડા તાલુકાના દલિત હિતરક્ષક સમિતિ દ્વારા બુધવારે વિશાળ રેલી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંથાવાડા |દાંતીવાડા તાલુકાના દલિત હિતરક્ષક સમિતિ દ્વારા બુધવારે વિશાળ રેલી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાંથાવાડા |દાંતીવાડા તાલુકાના દલિત હિતરક્ષક સમિતિ દ્વારા બુધવારે વિશાળ રેલી કાઢવામાં આ‌વી હતી. જેમાં નહી ચલેગા નહી ચલેગા અત્યારચાર નહી ચલેગા, હમ સબ એક હૈ, અને દલિત સમાજ ઝીંદાબાદ ના સૂત્રોચ્ચારથી આક્રોશ વ્યકત કરવામાં આ‌વ્યો હતો. તેમજ દાંતીવાડા મામલતદારને આવેદનપત્ર આપીને દલિત સમાજના લોકો ઉપર હૂમલો કરનાર અસમાજિક તત્વોને કઠોર સજા આપવાની માગણી કરી હતી. રેલીમાં દલિત સમાજના અગ્રણી હેમરાજભાઇ એમ. ગોહિલ, બાબુભાઇ એચ.પરમાર, રમેશભાઇ કે.ચૌહાણ, રણછોડભાઇ એમ.પરમાર, ડો.વિનોદભાઇ ડી.સહિત યુવકો જોડાયા હતા.તસવીર-પ્રવિણ સોલંકી

દાંતીવાડામાં દલિત હિતરક્ષક સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો