તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Dantivada
  • પાંથાવાડા | દાંતીવાડાતાલુકાના આદર્શ ગામ પાંથાવાડા ખાતે આવેલ હાઇસ્કૂલ, અર્બુદા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંથાવાડા | દાંતીવાડાતાલુકાના આદર્શ ગામ પાંથાવાડા ખાતે આવેલ હાઇસ્કૂલ, અર્બુદા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાંથાવાડા | દાંતીવાડાતાલુકાના આદર્શ ગામ પાંથાવાડા ખાતે આવેલ હાઇસ્કૂલ, અર્બુદા હાઇસ્કૂલ અને કન્યા શાળામાં એચ.એસ.સી. અને એચ.એચ.સી.ના પરીક્ષાર્થીઓને પ્રદેશ પ્રમુખ મહીપાલસિંહ ગઢવીની સૂચનાથી એનએસયુઆઇ દ્વારા મોં મીઠું કરાવી બોલપેન આપી પરિક્ષાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. પરીક્ષાર્થીઓને કોઈ મૂંઝવણ કે કોઈ તકલીફ હોય તો હેલ્પલાઈન નંબર પણ આપ્યા હતા. પ્રસંગે અગ્રણી શૈલેશદાન ગઢવી, જિલ્લા પ્રમુખ નીતિનભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી દિનેશભાઇ રાજપૂત સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

પાંથાવાડામાં NSUI દ્વારા પરીક્ષાર્થીને મોં મીઠું કરાવાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો