તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રતનપુરા(શી) પાસેથી ત્યજી દીધેલું ચાર માસનું ભ્રૂણ મળતાં ચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા નજીક પીકઅપ ડાલું પલટી જતાં એક મોત : 3 ઘાયલ

શિહોરીથીરતનપુરા (શી) જતા રોડ પર રતનપુરા ગામ પાસે રોડની સાઇડમા સોમવારે સવારે મૃત હાલતમાં ભ્રૂણ લોકોની નજરે પડતા વાયુવેગે વાત લોકોમાં પ્રસરતા લોકોના ટોળા ભેગા થયા હતા.

શિહોરીથી રતનપુરા (શી) જતા રોડ પર રતનપુરા ગામ પાસે રોડની સાઇડમા સોમવારે સવારે મૃત હાલતમાં ભ્રૂણ લોકોની નજરે પડતા વાયુવેગે વાત લોકોમાં પ્રસરતા લોકોના ટોળા ભેગા થયા હતા. સરપંચ ઠાકોર શ્રવણજી દેહળાજી આવી શિહોરી પોલીસને જાણ કરતાં શિહોરી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ આવી ભ્રૂણ ને શિહોરી રેફરલ હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યારે ડૉ. માનસુંગભાઇ ચૌધરીએ તપાસ કરી જણાવ્યું કે ભ્રૂણ ચારથી સાડા ચાર માસનું છે.

દાંતીવાડા નજીક સોમવારે મોડી રાત્રે પીકઅપ ડાલું પલટી જતાં એકનું મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકો ઘવાયા હતા. તસવીર-રાજવીરચૌહાન

અન્ય સમાચારો પણ છે...