દાંતીવાડા : દાંતીવાડાના ભાકોદર ગામમાં મેલેરિયાના કેશો અંતર્ગત એપીઆઇ 2 થી વધુ હોવાથી ચોમાસા દરમિયાન વધુ મેલેરિયાના કેસો ના નોંધાય તે માટે મુખ્ય જિ.આ.અધિકારી ડો.એ.એચ.આચાર્ય, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.એન.કે.ગર્ગના માર્ગદર્શન હેઠળ દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું હતું. આ કાર્યક્રમ ટીએચઓ ડો. પી.આર.મીના, જિલ્લા મેલેરીયા સુપરવાઇઝર ડી.જે.પરમાર, જે.એમ.તુવેર, આઇ.બી.પરમાર, વિજયભાઈ એમ.કલાણીયા, જે.એ.ચૌહાણ, કે.આર. ચૌહાણ, એમ.એમ.વ્યાસ, આર.એ.રાવલ તથા સરપંચ હેમતાભાઈ તથા નારણભાઈ હાજર રહ્યા હતા.
અમને ખેદ છે કે તમે OPT-OUT કર્યું છે
પણ જો તમે ભૂલથી "Block" સિલેક્ટ કર્યુ હોય અથવા ભવિષ્યમાં ફરી આપ નોટિફિકેશન મેળવવા ઇચ્છો તો નીચે આપેલા નિર્દેશોનું પાલન કરો