ભાકોદરમાં વનમહોત્સવમાં વનીકરણનું મહત્વ સમજાવ્યું

દાંતીવાડા : દાંતીવાડામાં તાલુકા કક્ષાનો 69મો વન મહોત્સવ ગુરુવારે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલની ઉપસ્થિતમાં...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:26 AM
ભાકોદરમાં વનમહોત્સવમાં વનીકરણનું મહત્વ સમજાવ્યું
દાંતીવાડા : દાંતીવાડામાં તાલુકા કક્ષાનો 69મો વન મહોત્સવ ગુરુવારે ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલની ઉપસ્થિતમાં યોજાયો હતો. ભાકોદર ખાતે આવેલા ખેતલબાપજીના મંદિરે યોજાયેલા તાલુકા કક્ષાના વન મહોત્સવ કાર્યક્રમમાં ધારાસભ્યએ વનીકરણનું મહત્વ સમજાવ્યુ હતુ. વન મહોત્સવ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ, રમેશભાઈ ચૌહાણ, ચોડુંગરી સરપંચ હેમતાભાઈ પટેલ, કોંગ્રેસના અગ્રણીઓ તેમજ સામાજિક વનિકરણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ખેતલબાપજીના મંદિર ખાતે વૃક્ષારોપણ કર્યું હતું.

X
ભાકોદરમાં વનમહોત્સવમાં વનીકરણનું મહત્વ સમજાવ્યું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App