સિપુ વસાહતમાં ગણપતિ બાપાની મહાઆરતી કરાઇ

દાંતીવાડા | દાંતીવાડા બી.એસ.એફ. કોલોનીમાં આવેલ સીપુ વસાહતમાં શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Dantivada - સિપુ વસાહતમાં ગણપતિ બાપાની મહાઆરતી કરાઇ
દાંતીવાડા | દાંતીવાડા બી.એસ.એફ. કોલોનીમાં આવેલ સીપુ વસાહતમાં શ્રી ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શનિવારના 100 કરતા પણ વધુ બાળાઓ દ્વારા ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી હતી તથા રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે સમગ્ર વાતાવરણ ભક્તિમય બનતા ભક્તો પણઝૂમી ઉઠ્યા હતા.

X
Dantivada - સિપુ વસાહતમાં ગણપતિ બાપાની મહાઆરતી કરાઇ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App