તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Dantivada
  • દાંતીવાડામાં કોળિયારા પરગણા રોહિત સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

દાંતીવાડામાં કોળિયારા પરગણા રોહિત સમાજનું સ્નેહ સંમેલન યોજાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતીવાડા : દાંતીવાડામાં 100 ગામ કોળિયારા પરગણા રોહિત સમાજના અગ્રણી પ્રમુખ સોનભાઈ પરમારના અધ્યક્ષસ્થાને સ્નેહમિલન સંમેલન યોજાયું હતું. જે પ્રસંગે અગ્રણીઓએ સમાજમાંથી દૂષણો દૂર કરી, બાળકોને ઉચ્ચ અભ્યાસક્રમની પ્રેરણા આપવા, એકતા કેળવવા અગ્રણીઓ દ્વારા અનુરોધ કરાયો હતો. સમાજિક વિકાસ અને સંગઠન બાબતે ચર્ચા કરાઇ હતી. અને રોહિત સમાજના છાત્રો માટે છાત્રાલયનું નવું મકાન બનાવવા સમાજને મદદરૂપ થવા હાકલ કરાઈ હતી. આ સ્નેહમિલનમાં તાલુકા પંચાયત પ્રમુખના પુત્ર રમેશભાઈ ચૌહાણ, હેમરાજભાઈ ગોહિલ,ઈશ્વરભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં રોહિત સમાજના યુવાનો અને આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...