તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • મહેસાણા જિલ્લાના શખસો પાના ટીચતા પકડાયા , પોલીસે રૂ. 2.52,030 નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધ

મહેસાણા જિલ્લાના શખસો પાના ટીચતા પકડાયા , પોલીસે રૂ. 2.52,030 નો મુદ્દામાલ કબજે કરી તમામ સામે ગુનો નોંધ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાનજીક આવેલી અંતરશા પીરની દરગાહ પાસે શનિવારે પોલીસે એકાએક છાપો મારતાં 17 જુગારીયાઓ રંગે હાથ ઝડપાઇ ગયા હતા. જેમની પાસેથી પોલીસે રૂ. 2,52,030 ના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દાંતા પોલીસ મથકના પીએસઆઇ એ.આર.વાળાએ મળેલી બાતમીના આધારે સ્ટાફ સાથે શનિવારે દાંતા નજીક અંતરશાપીરની દરગાહ બાજુમાં ખુલ્લી જગ્યામાં છાપો મારતાંજ 17 શકુનીઓ જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે રૂ.2,52,030 નો રોકડ સહિત મોબાઇલ ફોન મળી મુદ્દામાલ કબજે કર્યો હતો.

જુગાર રમતાં 17 શકુનિઓને પોલીસે ઝડપી લીધા હતા.તસવીર-તેજસિંહ રાઠોડ

જુગાર રમતાં ઝડપાયેલા શકુનિઓ

1.દુધાજીજવાનજી ઠાકોર (રહે.ડભોડા, તા.ખેરાલુ)

2.કડવાજી ફલાજી ઠાકોર (રહે.ડભોડા, તા.ખેરાલુ)

3.મંગાજી સરદારજી ઠાકોર(રહે.ડભ઼ોડા, તા.ખેરાલુ)

4.ભરતસિંહ કેશરીસિંહ ચૌહાણ (રહે.નવાવાસ રાજપુર તા.સતલાસણ)

5.રસુલખાન તાજખાન બલોચ (રહે.મેકુબપુરા તા. ખેરાલુ)

6.સુહીલખાન સાહેબખાન બલોચ (રહે.મેકુબપુરા તા.ખેરાલુ)

7.કાંતીજી હેદુજી ઠાકોર (રહે.ડભોડા તા.ખેરાલુ)

8.દિનમહમદ ગુલમહમદ શેખ મકરાણી(રહે.વડનગર, તા.વડનગર)

9.જવાનસિંહ ચેલસિંહ ચૌહાણ દરબાર(રહે.મોટાકોઠાસણા)

10.ભુપતજી તેજાજી ડાભી ઠાકોર(રહે.ડભોડા તા.ખેરાલુ જિ)

11.ભગવાનભાઇ અંબાલાલ નાઇ (રહે.વરેઠા તા.ખેરાલુ)

12.અરજસિંહ મોહબતસિંહ ચૌહાણ (રહે.સમરાપુર તા.સતલાસણા)

13.ગમાનસિંહ વખતસિંહ ઝાલા (રહે.ટીમ્બા તા.સતલાસણા)

14.ભગાજી સુજાજી ઠાકોર (રહે.હીરાપુર, તા.ખેરાલુ)

15.ભુતપજી કાંતીજી ઠાકોર(રહે.ડભોડા તા.ખેરાલુ)

16.પરેશભાઇ બાબુલાલ ઠક્કર(રહે.ઉનાવા)

17.ઇમદાદઅલી હિમાયતખાન બેલીમ (રહે.ખેરાલુ)

અન્ય સમાચારો પણ છે...