તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાંતામાં ધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં ત્રણ શખસો ઝડપાપા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતામાંધર્મ પરિવર્તન કરાવવાના કેસમાં ત્રણ શખસો ઝડપાતાં પોલીસે તેને કોર્ટમાં રજૂ કર્યા હતા.

નવાવાસ ગામે યુવતીના પ્રેમમાં પડેલા યુવાનને ઘર્મપરિવર્તન કરવા ધાક ધમકી તેમજ માનસિક અને શારિરીક ત્રાસ ગુજારવા અંગે શનિવારે સાંજે દાંતા પોલીસ મથકે વિધિવત ગુનો નોંધાયો હતો. જેને લઇ દાંતા પીએસઆઇ એ.આર.વાળાએ ઇંદ્રીશ અબ્દુલભાઇ આગલોડીયા, મુસ્તાક અલ્લારખા આગોલડીયા, તેમજ અલ્લારખા પીરાભાઇ આગલોડીયાની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધા હતા. જ્યાં રવિવારે સાંજે વડગામ જજ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડની માગણી કરતા એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

    વધુ વાંચો