• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • અંબાજી |દાંતા ખાતે મીનીજશોલ તરીકે પ્રચલિત માતારાણી ભટીયાણીસા મંદિર ખાતે

અંબાજી |દાંતા ખાતે મીનીજશોલ તરીકે પ્રચલિત માતારાણી ભટીયાણીસા મંદિર ખાતે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી |દાંતા ખાતે મીનીજશોલ તરીકે પ્રચલિત માતારાણી ભટીયાણીસા મંદિર ખાતે ગુરુવારે 16મા પાટોત્સવની ઉમંગભેર ઊજવણી કરાઇ હતી. પ્રસંગે નવચંડી યજ્ઞના દર્શનનો લાભ લેવા ગુજરાત, રાજસ્થાનથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊમટ્યા હતા. માતાજીને વિશેષ શણગાર, પૂજન સહિત બપોરે 56 ભોગનો પ્રસાદ ધરાવાયો હતો. તસવીર- તેજસિંહ રાઠોડ

દાંતા મીનીજશોલ મંદિરે 16મો પાટોત્સવ યોજાયો

અન્ય સમાચારો પણ છે...