• Gujarati News
  • દાંતામાં આરોગ્ય જાગૃતિ રેલી યોજાઇ

દાંતામાં આરોગ્ય જાગૃતિ રેલી યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતા| આરોગ્યઅને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દાંતા ખાતે બેટી બચાવો અને આરોગ્ય વિષે જન જાગૃતિ અર્થે બુધવારે રેલી યોજાઇ હતી. જેમાં દાંતાની પે કેન્દ્ર શાળા નં. ના વિદ્યાર્થીઓએ વિવિધ બેનરો અને ચિત્રો દ્વારા લોકોને માહિતગાર કર્યા હતા. જો કે, પરીક્ષા ટાણે તંત્ર દ્વારા યોજાયેલ રેલીને લઇ વિદ્યાર્થીઓ વાલીઓમાં કચવાટની લાગણી ફેલાઇ હતી./તેજસિંહ રાઠોડ