વેલવાડામાં દૂધ ભરાવવા મુદ્દે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતાતાલુકાના વેલવાડા ગામે વિષ્ણુજી મગાજી પરમાર (ઠાકોર) રવિવારે સાંજે દૂધમંડળીમાં દૂધ ભરાવવા ગયા હતા. જ્યાં કતારમાં તેમનો વારો આવ્યો ત્યારે ગામના સાગરભાઇ ડાહ્યાભાઇ સોલંકી, ડાહ્યાભાઇ લાલાભાઇ સોલંકી અને ભગાભાઇ રામાભાઇ સોલંકીએ અમારો વારો છે. તેમ કહી બિભત્સ શબ્દો ઉચ્ચારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. અંગે વિષ્ણુજીએ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...