તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • બુકોલી |દાંતા ખાતે મંગળવારે જિલ્લા કક્ષાની અન્ડર 14 ભાઇઓ તથા બહેનોનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બુકોલી |દાંતા ખાતે મંગળવારે જિલ્લા કક્ષાની અન્ડર-14 ભાઇઓ તથા બહેનોનો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુકોલી |દાંતા ખાતે મંગળવારે જિલ્લા કક્ષાની અન્ડર-14 ભાઇઓ તથા બહેનોનો રમતોત્સવ યોજાયો હતો. જેમાં કાંકરેજ તાલુકાની અરણીવાડા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની સોલંકી ગીતાબેન ઉદાજી 100 મીટર દોડમાં ભાગ લીધો હતો. જે જિલ્લામાં પ્રથમ નંબર મેળવીને અરણીવાડા પ્રાથમિક શાળા, ગામનું તથા રાજપૂત દરબાર સમાજનું ગૌરવ વધારેલ છે.

કાંકરેજ તાલુકાના રાજપુત દરબાર સમાજનું ગૌરવ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો