તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 લાખ ફુટ વોટરપ્રુફ શામિયાણા બંધાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંબાજીથીલઇ હડાદ, દાંતા, વિરમપુર તરફના માર્ગો ઉપર જુદી જુદી ત્રણ લાખ ચોરસ ફુટ વોટરપ્રુફ શામિયાણાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ઉપરાંત દેશ અને વિદેશમાં વસતા માઇભક્તોને સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડી સમગ્ર મેળાનુ જીવંત પ્રસારણ www.fecebook.com/ ambaji temple official ઉપર યુ ટ્યુબ અને વોટસએપ નંબર 9408546152 નંબર ઉપરથી વોટસએપ દ્વારા વિવિધ જાણકારી અને યાત્રિકો પોતાના અભિપ્રાય અને સુચન પણ મંદિર ટ્રસ્ટને આપી શકશે.

ભાદરવી મેળાનુ જીવંત પ્રસારણ પણ કરાશે.આ ઉપરાંત અંબાજી મંદિર 02749 262000 નંબર ઉપરથી વિવિધ નંબર કનેકટ કરી જુદાજુદા 10 અધિકારીઓ દ્વારા હેલ્પ સેન્ટરનું મોનીટરીંગ કરવામાં આવશે. સમગ્ર મેળા દરમિયાન અંબાજી મંદિરના ગર્ભગૃહ, સભા મંડપ, નૃત્ય મંડપમાં ખાસ કાશ્મીરી બેંગકોક, બેગ્લોર પુના, કલકતા અને હિમાચલ પ્રદેશથી અયાત થનાર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો