• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • અંબાજી |દાંતા મત વિસ્તારનાં ધારાસભ્ય કાંતિભાઇ ખરાડીએ અંબાજી માતાના દર્શન

અંબાજી |દાંતા મત વિસ્તારનાં ધારાસભ્ય કાંતિભાઇ ખરાડીએ અંબાજી માતાના દર્શન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાજી |દાંતા મત વિસ્તારનાં ધારાસભ્ય કાંતિભાઇ ખરાડીએ અંબાજી માતાના દર્શન કરીને હડાદ તથા આસપાસના મુશ્કેલી સર્જાયેલ ગામોની મુલાકાત લીધી હતી અને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બાંહેધરી આપી હતી. તેમની સાથે દાંતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઝાકીરભાઇ તથા આગેવાનો હાજર રહ્યા હતા. તસવીર-પ્રદિપભોજક

દાંતા ધારાસભ્યએ અંબાજી અને હડાદના ગામોની મુલાકાત લીધી

અન્ય સમાચારો પણ છે...