તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીર્ણોદ્ધારની શરૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીર્ણોદ્ધારની શરૂઆત

અંબાજીમંદિર 1200 વર્ષ જૂનુ મનાય છે. મંદિરનો વહીવટ સ્વાતંત્ર્ય પહેલાં ભૂતપૂર્વ દાંતા રાજ્ય તરફથી થતો હતો. 1958 થી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા મંદિરનો વહીવટ થાય છે. પ્રાચીન સમયમાં મંદિર નાનુ હતું. પરંતુ 1974 -75માં મંદિરના જીણોદ્ધારનું કાર્ય સરકારે શરૂ કરાવ્યું હતું. જીણોદ્ધારનું કાર્ય ‘પદ્મશ્રી વિજેતા શિલ્પી પ્રભાશંકરએ મૂળ સ્થિતિ પ્રમાણે જીર્ણ કલેવરને રૂપાંતરિત કરી તથા શાસ્ત્રોક્ત અને ધાર્મિક નીતિ નિયમોને લક્ષમાં રાખીને કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો