તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • નવી દિલ્હી |દિગ્ગજ ધાતુ ખનન ઉદ્યોેગપતિ અને વેદાંતા રિસોર્સિસ પીએલસીના ચેરમેન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવી દિલ્હી |દિગ્ગજ ધાતુ-ખનન ઉદ્યોેગપતિ અને વેદાંતા રિસોર્સિસ પીએલસીના ચેરમેન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હી |દિગ્ગજ ધાતુ-ખનન ઉદ્યોેગપતિ અને વેદાંતા રિસોર્સિસ પીએલસીના ચેરમેન અનિલ અગ્રવાલે એંગલો અમેરિકન પીએલસીમાં રૂ. 15,700 કરોડમાં સિસ્સો ખરીવાની જાહેરાત કરી હતી. દક્ષિણ આફ્રિકી કંપની વિશ્વની સૌથી મોટી ધાતુ-ખનન કંપનીઓમાંની એક છે. પ્લેટિનમ અને હીરા ઉથ્પાદનમાં વૈશ્વિક નેતૃત્વ કરી રહી છે. એનો વેપાર આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા અને યુરોપમાં ફેલાયેલો છે. વિશ્વની સૌથી મોટી ડાયમન્ડ કંપની ડી બિયર્સની માલિક પણ છે. જેનો વૈશ્વિક ઉત્પાદનમાં 35 ટકા હિસ્સો છે. અગ્રવાલે હિસ્સો તેમની વેદાંતા રિસોર્સિસની સહયોગી કંપની વાલકેન ઇન્વેસ્ટમેન્ટ લિ. દ્વારા ખરીદી છે. તેમણે કહ્યું હતું કે અમારા માટે એક આકર્ષક રોકાણ છે, જેનાથી ભારત અને આફ્રિકાની સાથે વેપારી સંબંધો વધુ મજબૂત થશે અને રોજગારીનું સર્જન પણ થશે.

અનિલ અગ્રવાલનું એંગ્લો અમેરિકન કંપનીમાં રૂ. 15,700 કરોડનું રોકાણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો