• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Danta
  • દાંતાના ઘરેડા ગામે સંપમાંથી પાણી લીકેજ થતાં દિવસનું હજારો લીટર પાણીનો વેડફાટ

દાંતાના ઘરેડા ગામે સંપમાંથી પાણી લીકેજ થતાં દિવસનું હજારો લીટર પાણીનો વેડફાટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતા તાલુકાના ઘરેડા ગામ નજીકથી અંબાજી પાણી પહોંચાડતી ધરોઇની પાણીની પાઇપલાઇન પસાર થાય છે જેનો એક સંપ ઘરેડા ગામ નજીક બનાવવામાં આવ્યો છે જેમાંથી પાણી લીકેજ થતાં દિવસનું હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જ્યારે સપની સામે પશુઓની તરસ છીપાવવા માટે બનાવવામાં આવેલો હવાડા પાણી વિના ખાલી હોવા છતાં તંત્રએ કોઈ કાળજી ન દાખવતા પશુપાલકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.તંત્ર દ્વારા સંપમાંથી બિન ઉપયોગી વહી જતાં પાણીનો બગાડ અટકાવી હવાડાને પાણીથી ભરવામાં આવે તેવું ગ્રામજનો ઇચ્છી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...