તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાંતામાં ખેલ મહાકુંભ અંતર્ગત એથલેટિક્સ સ્પર્ધા યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતા | દાંતા સર ભવાનસિંહ વિદ્યાલયના ગ્રાઉન્ડ પર બુધવારે ખેલ મહાકુંભ-2018 અંતર્ગત તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં દાંતા તાલુકાના 500થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. કન્વીનર બી.કે. ઠાકોર તેમજ દાંતા તાલુકાની જુદી-જુદી શાળાઓમાં વ્યાયામ શિક્ષકો અને ટીમ મેનેજરો, સ્પર્ધકોને ઉત્સાહભેર ભાગ લેવડાવી સારી રીતે રમતો રમાડવામાં આવી હતી. જેમાં વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે જેમને સર ભવાનીસિંહ વિદ્યાલયના આચાર્ય તેમજ શિક્ષકોએ શુભેચ્છા પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...