જેતડાથી અંબાજી પગપાળા યાત્રા કરતા પદયાત્રીઓ

જેતડા | જેતડા ગામના પદયાત્રીઓ અંબાજી મંદિરે (દાંતા) પગપાળા ચાલતા જઇ પોતાની આસ્થાઓ પૂરી કરી હતી. જેઓ નાસ્તો, જમવાનું...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:16 AM
Danta - જેતડાથી અંબાજી પગપાળા યાત્રા કરતા પદયાત્રીઓ
જેતડા | જેતડા ગામના પદયાત્રીઓ અંબાજી મંદિરે (દાંતા) પગપાળા ચાલતા જઇ પોતાની આસ્થાઓ પૂરી કરી હતી. જેઓ નાસ્તો, જમવાનું અને અન્ય વસ્તુઓ માટે વાહન સાથે લઇ ગયા હતા. યાત્રીઓમાં ઉપસરપંચ પરબતભાઇ, સુબાભાઇ, સવજીભાઇ, જગતાભાઇ, રાજેશભાઇ, કે.વી.ચાવોડ, જામાજી તથા દુદાજી વાઘેલાની સાથે બીજા ઘણા ભાઇઓ જોડાયા હતા. તદ્ઉપરાંત યાત્રિકોની મજીભાઇએ નિ:સ્વાર્થ ભાવે સેવા કરી હતી.

X
Danta - જેતડાથી અંબાજી પગપાળા યાત્રા કરતા પદયાત્રીઓ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App