હરિવાવ ઘાટામાં પત્થર મારો કરનારા ચાર કિશોર ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાંતા| અંબાજીથી દાંતા વચ્ચે રવિવારના રોજ રાત્રીના 8:30 કલાકે હરિવાવ ઘાટીમાં અજાણ્યા શખસો દ્વારા જુદાજુદા વાહનો ઉપર પત્થરમારાની ઘટના ધટી હતી.જે મામલે વિસનગરના નરેન્દ્ર મહેતાની ફરિયાદના આધારે દાંતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. જેમાં દાંતા તાલુકાના માળ ગામના ચાર કિશોર વયના હૂમલાખોરોને શંકાના આધારે ઝડપી પાડી ઓળખ પરેડ કરાઇ હતી.આ મામલની તપાસ દાંતા પોલીસ દ્વારા ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...