- Gujarati News
- ચાણસ્મા |શહેરમાં સ્ટેટબેન્ક શાખામાં બે વર્ષ ઉપરાંતથી મેનેજર તરીકે ફરજ
ચાણસ્મા |શહેરમાં સ્ટેટબેન્ક શાખામાં બે વર્ષ ઉપરાંતથી મેનેજર તરીકે ફરજ
ચાણસ્મા |શહેરમાં સ્ટેટબેન્ક શાખામાં બે વર્ષ ઉપરાંતથી મેનેજર તરીકે ફરજ બજાવી ભીખાભાઇ પરમાર વયમર્યાદાના લીધે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારંભ શહેરની નાગરિક બેન્કના ચેરમેન યોગીનભાઇ પટેલ, રાજ્યની ખેતી બેન્કના મહેન્દ્રભાઇ દેસાઇ, યુવા રાજકીય અગ્રણી રાજુભાઇ પટેલ વગેરેએ હાજર રહીને વિદાય લેતા મેનેજરની કામગીરીને બિરદાવવામાં આવી હતી.
ચાણસ્મા નાગરિક બેન્ક મનેજરને વિદાયમાન