તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચાણસ્માના ગોગા મહારાજનો 14મો પાટોત્સવ શરૂ થયો

ચાણસ્માના ગોગા મહારાજનો 14મો પાટોત્સવ શરૂ થયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા : ચાણસ્માખાતે રબારીવાસમાં આવેલા 1200 વર્ષ પુરાણા શેષનારાયણ મંદિરના 14મો પાટોત્સવનો રવિવારે વિદ્વાન ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભારંભ થયો હતો. પ્રથમ દિવસે હોમાત્મક લઘુરૂદ્ર, રાત્રે સત્યનારાયણ ભગવાનની કથા, જ્યારે બીજા દિવસે સોમવારે કોઠારી વેજાભગતનો સત્સંગ જ્ઞાનમાળા અને આનંદના ગરબા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.