તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા |આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજમાં સપ્તાધારા અંતર્ગત વર્ષ 2015 16 દરમ્યાન

ચાણસ્મા |આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજમાં સપ્તાધારા અંતર્ગત વર્ષ 2015-16 દરમ્યાન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |આર્ટસ અેન્ડ કોમર્સ કોલેજમાં સપ્તાધારા અંતર્ગત વર્ષ 2015-16 દરમ્યાન વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જ્ઞાનધાર, નાટયધાર, વ્યાયામ-યોગ- ખેલકૂદ , સર્જનાત્મક અભિવ્યકિત, કલા કૌશલ્ય, ગીત-સંગીત-નૃત્ય, સામૂદાયિક સેવાધારા સહિત કાર્યક્રમો યોજાયા હતા. ધારાના કન્વિનર એ. એસ. ગામી, પ્રા.ડી. એલ. ભાવસાર, પ્રા.કે.બી.પટેલ, પ્રા.ડી.ડી.પટેલ, પ્રા.વી.એસ.રાજ, પ્રા.એન.એમ.પટેલ, પ્રા.વી.વી.ચૌધરીના અને ઇન્ચાર્જ આચાર્ય પ્રા.ર્ડા.વી.સી.પટેલ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો

ચાણસ્મા કોલેજમાં સપ્તાધારા કાર્યક્રમોની ઊજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...