તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેઘરાજા રિસાતા ચાણસ્માના ખોખલા ગામનું તળાવ ખાલીખમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મેઘરાજા રિસાતા ચાણસ્માના ખોખલા ગામનું તળાવ ખાલીખમ

ચાણસ્મા તાલુકાના ખોખલા ગામે જિલ્લાનું સૌથી મોટું 1200 વીઘા જમીનમાં પથરાયેલ સિંચાઇ તળાવ છેલ્લા કેટલાય સમયથી જળસરોવર બન્યું છે. જેમાંથી ખોખલા ઉપરાંત આજુબાજુના ગામોના ખેડૂતો પણ પાણી મેળવીને સિંચાઇ કરી મબલક ઉત્પાદન મેળવે છે પણ ચાલુ સાલે વરસાદ પૂરતો થયો નથી. જેના લીધે તળાવ ખાલીખમ ભાસી રહ્યું છે. જોકે ગામેગામ તળાવો ખાલી પડ્યા છે. હજુ તળાવો ભરાય તેવો વરસાદ થયો નથી. જેની પ્રતીક્ષા થઇ રહી છે. મેઘરાજા બે ત્રણ દિવસ હળવી મહેર કરી ગયા પછી માત્ર વાદળના ડોળ કરીને હાથ તાળી આપી જઇ રહ્યા છે. તસવીર: નીતિન ઠાકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો