તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા | ચાણસ્માનાગાયત્રી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા | ચાણસ્માનાગાયત્રી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા | ચાણસ્માનાગાયત્રી મંદિર ખાતે ગુરૂપૂર્ણિમા નિમિત્તે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ચાણસ્મા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ અને પરિવાર મિલન કાર્યક્રમ મામલતદાર ડી.એન.પટેલ અને અરવિંદભાઇ પટેલ, વક્તા ડો.મમતાબેન રામીએ વક્તવ્ય ભક્તોને આપ્યું હતું. કાર્યક્રમમાં પ્રમુખ પટેલ બિપીનભાઇ, મંત્રી ચંદુભાઇ પટેલ સહિત હાજર રહ્યા હતા.

ચાણસ્માના ગાયત્રી મંદિર ખાતે વૃક્ષારોપણ કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો