તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • હારીજ,શંખેશ્વર | ચાણસ્માબેઠક પર કોંગ્રેસ દ્વારા દિનેશ ઠાકોરને ટિકિટ આપતાં

હારીજ,શંખેશ્વર | ચાણસ્માબેઠક પર કોંગ્રેસ દ્વારા દિનેશ ઠાકોરને ટિકિટ આપતાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હારીજ,શંખેશ્વર | ચાણસ્માબેઠક પર કોંગ્રેસ દ્વારા દિનેશ ઠાકોરને ટિકિટ આપતાં તેઓએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. બુધવારે દિનેશજી ઠાકોરે શંખેશ્વર, હારીજ અને ચાણસ્મા ખાતે અગ્રણીઓ કાર્યકરો સાથે બેઠકો કરી હતી. હારીજ બ્રાહ્મણ સમાજ વાડીમાં અગ્રણીઓ હાજર રહ્યા હતા. જેમાં તેમણે કહ્યું કે આજે હું તમારી વચ્ચે એટલા માટે આવ્યો છું કે ખાલી હાથ ઉંચા કરી હા ના કહેતાં પણ દિલમાં જે હોય તે સાચું મને આવતી કાલ સુધી જણાવજો. તમે કહેશો તો ઉમેદવારી ચાલુ રાખીશ નહી તો જે રીતે વાગતાં ઢોલે ફોર્મ ભરવા ગયા હતા તે રીતે ફોર્મ પાછું ખેંચવા જઈશું.

ચાણસ્માના અપક્ષ ઉમેદવારે ટેકેદારો સાથે બેઠક કરી

અન્ય સમાચારો પણ છે...