તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્માના સેવાળા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

ચાણસ્માના સેવાળા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્માના સેવાળા ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

ચાણસ્મા : ચાણસ્મા તાલુકાના સેવાળા ગામે વાળીનાથ દાદાનું મંદિરનો જીર્ણોદ્ધાર થતા ત્રણ દિવસ પુન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. દરમિયાન શોભાયાત્રા લોકડાયરો આખ્યાન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. ગામોએ ભોજન દાતાઓ દ્વારા ઉત્સવ દરમિયાન ગામ સમૂહ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...