તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા |તાલુકાના પલાસરની પી.આર. પટેલ આર્ટસ કોલેજમાં સંસ્થાના રજત જયંતી

ચાણસ્મા |તાલુકાના પલાસરની પી.આર. પટેલ આર્ટસ કોલેજમાં સંસ્થાના રજત જયંતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |તાલુકાના પલાસરની પી.આર. પટેલ આર્ટસ કોલેજમાં સંસ્થાના રજત જયંતી વર્ષની ઊજવણીના ભાગરૂપે ત્રિ- દિવસીય પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં પ્રથમ દિવસે મુખ્યત્વે ભારતીય વિવિધ ભાષાઓની રામાયણોના ગ્રંથોનું પ્રદર્શન, દ્રિતીય દિવસે વિવિધ વિષયોના વિશ્વકોષો, વિવિધ ભાષાના શબ્દકોષોનું પ્રદર્શન તેમજ તૃતીય દિવસે ગાંધીયન સાહિત્ય અને ગાંધીજીના જીવન-પ્રસંગોના ફોટોગ્રાફસને પ્રદર્શિત કરાયા હતા.

પલાસર આર્ટસ કોલેજમાં ત્રિ-દિવસીય પુસ્તક પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...