• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા |ચાણસ્મા ખાતે સોમવારે પૂનમચંદ બાલમંદિરે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3 સી

ચાણસ્મા |ચાણસ્મા ખાતે સોમવારે પૂનમચંદ બાલમંદિરે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન-3 સી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |ચાણસ્મા ખાતે સોમવારે પૂનમચંદ બાલમંદિરે જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન-3 સી જાયન્ટ્સ ગ્રુપ દ્વારા આયોજીત બેટીયાં સ્કૂલ ચલો કાર્યક્રમ દાતાઓના આર્થિક સહયોગથી નગરની પ્રાથમિક કન્યા શાળામાં ધોરણ-1 અને 2 માં પ્રવેશ મેળવનાર દરેક બાળાઓને કીટ વિતરણ કરાયું હતું. પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.જી.પંડ્યા, મામલતદાર ડી.એન.પટેલ, કમલેશભાઇ શાહ, લલિતભાઇ શાહ, વિષ્ણુભાઇ પટેલ, બિપીનભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

ચાણસા જાયન્ટ્સ દ્વારા બેટીયાં સ્કૂલ ચલો કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...