તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Chanasma
  • ચાણસ્મા |તાલુકાના ટાકોદી ગામથી વિજાપુરડા ગામે જવાનો ત્રણ કિલોમીટરનો રસ્તો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચાણસ્મા |તાલુકાના ટાકોદી ગામથી વિજાપુરડા ગામે જવાનો ત્રણ કિલોમીટરનો રસ્તો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા |તાલુકાના ટાકોદી ગામથી વિજાપુરડા ગામે જવાનો ત્રણ કિલોમીટરનો રસ્તો અત્યંત ખરાબ થઇ ગયો છે. જેને પાકો બનાવવા માટે ગામલોકોની માંગ ઉઠી છે. રોડ બને તો ટાકોદી, મણીપુરા, મેસરા, પંચાસર સહિતના ચાર ગામોના લોકોને અમદાવાદ મહેસાણા તરફ જવા માટે અંતર ટૂ઼ંકુ થઇ જાય છે. માટે માર્ગ મકાન મંત્રી, ચાણસ્માના ધારાસભ્ય અને કલેકટર સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. તેમ સરપંચ જેનુખાન સોલંકીએ જણાવ્યું હતું.

ટાકોદી-વિજાપુરડા ગામનો રસ્તો પાકો કરવા રજૂઆત કરાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો